ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના મહુવા પાસે કતપર ગામના કોળીઓ દ્વારા કયો ઉત્સવ ઉજવાય છે ? પાંડોરી માતા ઉત્સવ દરિયાપીરનો ઉત્સવ ઢીંગલા બાપા ઉત્સવ નોકટી દેવી ઉત્સવ પાંડોરી માતા ઉત્સવ દરિયાપીરનો ઉત્સવ ઢીંગલા બાપા ઉત્સવ નોકટી દેવી ઉત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ઢોલો રાણો' નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું ? ગોહિલવાડ સોરઠ બાબરીયાવાડ હાલાર ગોહિલવાડ સોરઠ બાબરીયાવાડ હાલાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓના લોકનૃત્યને શું કહે છે ? હાલી મેરાયો ઠાગા માંડવા હાલી મેરાયો ઠાગા માંડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી અમુભાઈ દોશી રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી અમુભાઈ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે ? આદિવાસી લોકકલા સંગ્રહાલય આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ રજની પરીખ મ્યુઝિયમ લેડી વિલ્સન મ્યુઝિયમ આદિવાસી લોકકલા સંગ્રહાલય આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ રજની પરીખ મ્યુઝિયમ લેડી વિલ્સન મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં થાય છે ? અમદાવાદ સુરેન્દ્રનગર અમરેલી જુનાગઢ અમદાવાદ સુરેન્દ્રનગર અમરેલી જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP