ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ જિલ્લાના ડાંગી ભીલોનું માનીતું વાદ્ય કયું છે ? ઢાંક વેણુ પુંગી તૂર ઢાંક વેણુ પુંગી તૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઇ ભાષામાંથી ઉદ્દભવી ? પાલી ગુર્જર અપભ્રંશ મારું પ્રાકૃત દીન્ગલ પાલી ગુર્જર અપભ્રંશ મારું પ્રાકૃત દીન્ગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે ? સુરેન્દ્રનગર સુરત અરવલ્લી વડોદરા સુરેન્દ્રનગર સુરત અરવલ્લી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? સૂર્યમંદિર, મોઢેરા ચાંપાનેર દ્વારકા મંદિર ગીર અભયારણ્ય સૂર્યમંદિર, મોઢેરા ચાંપાનેર દ્વારકા મંદિર ગીર અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ધમાલ નૃત્ય ક્યા લોકોનું છે ? મેર પઢાર સીદીઓનું ખારવણ બેહનો મેર પઢાર સીદીઓનું ખારવણ બેહનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મણિપુરી નૃત્ય માટે જાણીતી ઝવેરી બહેનોમાં કોનો સમાવેશ થતો નથી ? સવિતા રંજના સુનયના દર્શના સવિતા રંજના સુનયના દર્શના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP