ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ બાબતે ખોટો હોય તે વિકલ્પ શોધો. નિઃ + રસ = નિરસ દુઃ + ગુણ = દુર્ગુણ નિઃ + ધન = નિર્ધન નિઃ + આહાર =નિરાહાર નિઃ + રસ = નિરસ દુઃ + ગુણ = દુર્ગુણ નિઃ + ધન = નિર્ધન નિઃ + આહાર =નિરાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી સાદા વાકયો છૂટા પાડો.આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંગસાધક પ્રત્યય વગરનો શબ્દ શોધો. બાળક બળદ ધાર્મિક નણદલ બાળક બળદ ધાર્મિક નણદલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.' - પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ ત્યાગ કરો અને સુખ ભોગવો જેવું કર્મ તેવું ફળ વહેમ રાખનારનો વિનાશ થાય છે. મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો જેવું કર્મ તેવું ફળ વહેમ રાખનારનો વિનાશ થાય છે. મારા ભક્તનો કદી નાશ થતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? પર્વત - દીવાલ ગોળો - ગોળી બાળક - છોકરું પલંગ - ખુરશી પર્વત - દીવાલ ગોળો - ગોળી બાળક - છોકરું પલંગ - ખુરશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP