ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) શિવમંદિરમાં કયુ વાઘ જોવા મળે છે ? વીણા કિન્નરી ઢોલ નાગફણી વીણા કિન્નરી ઢોલ નાગફણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ? સિધ્ધપુર પ્રભાસ પાટણ ચાણોદ દ્વારકા સિધ્ધપુર પ્રભાસ પાટણ ચાણોદ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? છાઉનૃત્ય - ઉત્તરાખંડ કથકલી - કેરળ કૂચીપૂડી - આંધ્રપ્રદેશ ભરતનાટ્યમ - તમિલનાડુ છાઉનૃત્ય - ઉત્તરાખંડ કથકલી - કેરળ કૂચીપૂડી - આંધ્રપ્રદેશ ભરતનાટ્યમ - તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રામવળા અને ચંદ્રાવળા ગીતો ક્યારે ગવાય છે ? રામનવમી મહાશિવરાત્રી હોળી મરણ પ્રસંગે રામનવમી મહાશિવરાત્રી હોળી મરણ પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં કબીરપંથની ગાદી - સારસા ક્યાં જિલ્લામાં આવેલ છે ? વડોદરા ખેડા ભરૂચ આણંદ વડોદરા ખેડા ભરૂચ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP