ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ? સર્વનામ ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત સર્વનામ ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશ્વકર્મા શબ્દનું વિભાજન સૂચવો. વિશ્વ-કર્મા વિશ્વક-ર્મા વિ-શ્વર્કમા વિશ્વ-ર્કમા વિશ્વ-કર્મા વિશ્વક-ર્મા વિ-શ્વર્કમા વિશ્વ-ર્કમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી' - પંક્તિનો છંદ જણાવો. હરિગીત મંદાક્રાંતા શિખરિણી અનુષ્ટુપ હરિગીત મંદાક્રાંતા શિખરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દૂધે મેહ વરસવા' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ? હાજી હા કરવી ખૂબ ગર્વ હોવો આનંદ આનંદ થઈ જવો યશસ્વી કાર્ય કરી બતાવવું હાજી હા કરવી ખૂબ ગર્વ હોવો આનંદ આનંદ થઈ જવો યશસ્વી કાર્ય કરી બતાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 26 જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવનૃત્ય ભાષા શાસ્ત્રમાં આ કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા અનન્વય વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. હું પત્ર લખું છું. પત્ર મેં લખ્યો. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. હું પત્ર લખું છું. પત્ર મેં લખ્યો. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP