ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર માંગડાવાળો વીર મહેશદાસ વીર મણાજી વીર દુર્ગાદાસ વીર માંગડાવાળો વીર મહેશદાસ વીર મણાજી વીર દુર્ગાદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? મહાદેવભાઈ દેસાઈ જવાહરલાલ નેહરુ દીનબંધુ એન્ડ્રુજ મીરાબેન મહાદેવભાઈ દેસાઈ જવાહરલાલ નેહરુ દીનબંધુ એન્ડ્રુજ મીરાબેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ? કુમારપાલ કર્ણદેવ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો કુમારપાલ કર્ણદેવ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ? રાજકોટ ભાવનગર પોરબંદર અમદાવાદ રાજકોટ ભાવનગર પોરબંદર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં કઈ વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે ? અડાલજની વાવ અડીકડી વાવ મિનળ વાવ રાણકી વાવ અડાલજની વાવ અડીકડી વાવ મિનળ વાવ રાણકી વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP