ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત દ્વિભાષી મુંબઈ સાથે કયારે જોડાયું ? 1947 1956 1955 1952 1947 1956 1955 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બોટ બનાવવાનો જહાજવાડો કયાં આવેલો છે ? ઉમરગામ મગદલ્લા માંગરોળ વલભી ઉમરગામ મગદલ્લા માંગરોળ વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવદ્ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે ? ચાર નવ આઠ બાર ચાર નવ આઠ બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ? અમદાવાદ સુરત અમરેલી દિલ્હી અમદાવાદ સુરત અમરેલી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ હેમચંદ્રસૂરી દેવચંદ્રસૂરી જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ હેમચંદ્રસૂરી દેવચંદ્રસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP