ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મહી અને શેઢી નદી વચ્ચે કયુ મેદાન આવેલું છે ? ગોઢા ચરોતર વાકળ ગઢવાડા ગોઢા ચરોતર વાકળ ગઢવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસકાંઠા અને સાબરકાંઠાના ડુંગરો કઈ પર્વતમાળાના ભાગરૂપે આવેલા છે ? સાતપુડા વિંધ્ય સહ્યાદ્રી અરાવલી સાતપુડા વિંધ્ય સહ્યાદ્રી અરાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું ગામ "ભગતનું ગામ" તરીકે પ્રખ્યાત છે ? ડીસા સાયલા અબડાસા ઊંઝા ડીસા સાયલા અબડાસા ઊંઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે ? રાય તમાકુ એરંડા તલ રાય તમાકુ એરંડા તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે ? ભરૂચ પાટણ મહેસાણા સુરેન્દ્રનગર ભરૂચ પાટણ મહેસાણા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યનાં કુલ ભૌગોલિક વિસ્તારનાં કેટલાં પ્રમાણમાં છે ? 10.47% 9.47% 7.47% 8.47% 10.47% 9.47% 7.47% 8.47% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP