ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ? ભીમદેવ બીજો કુમારપાળ મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો કુમારપાળ મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? શ્વેનાગમ ત્રિપિટક આગમ દિગંબરાગમ શ્વેનાગમ ત્રિપિટક આગમ દિગંબરાગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? લુણાવાડાના રામક્રિપા પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર માતરના ઠાકુર હરિસિંહ લુણાવાડાના રામક્રિપા પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર માતરના ઠાકુર હરિસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. ભારતીય સંઘમાં જોડાયા રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. ભારતીય સંઘમાં જોડાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન કયારે નક્કી થયું હતું ? 3 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP