ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથાસંગ્રહ ‘કાસમ માસ્ટરનું’ વસિયતનામુ આપનાર લેખકનું નામ જણાવો. ભૂપત વડોદરિયા જયંત ખત્રી પિન્કી દલાલ ઈજજત ત્રિવેદી ભૂપત વડોદરિયા જયંત ખત્રી પિન્કી દલાલ ઈજજત ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ? પ્રવીણ દરજી રસિકલાલ પરીખ વજુ કોટક પ્રેમજી પટેલ પ્રવીણ દરજી રસિકલાલ પરીખ વજુ કોટક પ્રેમજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા આનંદનો ગરબો અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા આનંદનો ગરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગની દહીવાલા એ કયા અખબારમાં કાવ્યકટાક્ષ લેખનમાં કામ કરેલ છે ? ગુજરાત મિત્ર દિવ્ય ભાસ્કર સંદેશ ગુજરાત સમાચાર ગુજરાત મિત્ર દિવ્ય ભાસ્કર સંદેશ ગુજરાત સમાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP