ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાધા કહે, ‘કાના પેલી સાથે ન બોલતો'. રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ છે ? વ્યક્તિવાચક એક પણ નહીં પુરુષવાચક દર્શકવાચક વ્યક્તિવાચક એક પણ નહીં પુરુષવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાબાહુ અર્જુનને સામાન્ય લૂંટારૂઓએ લૂંટયો' - લીટી કરેલ સમાસ ઓળખો. એકપણ સાચું નથી બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ એકપણ સાચું નથી બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો. 'ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘૈરવૈભવ રૂડો.' આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી ? સામાન્ય આજ્ઞાર્થ વિધ્યર્થ હેત્વર્થક સામાન્ય આજ્ઞાર્થ વિધ્યર્થ હેત્વર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહોરાના માણસ એટલે શું ? પડદા પાછળ રહીને કામ કરતો માણસ જેનું સાચું વ્યક્તિત્વ બહાર ન આવે તે વ્યક્તિ સોનમહોર જેવા મૂલ્યવાન વ્યક્તિ કોઈ વ્યક્તિના પ્રતિનિધિ પડદા પાછળ રહીને કામ કરતો માણસ જેનું સાચું વ્યક્તિત્વ બહાર ન આવે તે વ્યક્તિ સોનમહોર જેવા મૂલ્યવાન વ્યક્તિ કોઈ વ્યક્તિના પ્રતિનિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ? હું માનવી માનવ થાઉ તો ઘણું નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? માનવસેવા એ જ પ્રભુસેવા સારા અક્ષર કેળવણીની નિશાની છે. હું માનવી માનવ થાઉ તો ઘણું નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? માનવસેવા એ જ પ્રભુસેવા સારા અક્ષર કેળવણીની નિશાની છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP