ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાત મહેનત જિંદાબાદ' - રેખાંકિત સર્વનામનો પ્રકાર સૂચવો. સાપેક્ષવાચક પુરુષવાચક સ્વવાચક એક પણ નહીં સાપેક્ષવાચક પુરુષવાચક સ્વવાચક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે ?' ઉપમા સરોવર શ્લેષ રૂપક ઉપમા સરોવર શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવડું મોટું શહેર ? વિશેષણનો પ્રકાર કયો છે ? ક્રિયાવાચક સંખ્યાવાચક ગુણવાચક સાર્વનામિક ક્રિયાવાચક સંખ્યાવાચક ગુણવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન. ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુકૂળની સાચી જોડણી કઈ છે ? અનૂકુળ અનુકુળ અનૂકૂળ અનુકૂળ અનૂકુળ અનુકુળ અનૂકૂળ અનુકૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. સાધુએ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP