ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જેહની જે ઘડી છૂટી નિંદા તેહની તે ઘડી આનંદા’ - વાક્યમાં કયા પ્રકારનું સર્વનામ છે ? પુરુષવાચક સાપેક્ષ સ્વવાચક અનિશ્ચયવાચક પુરુષવાચક સાપેક્ષ સ્વવાચક અનિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - રેખાંકિત પદ શું છે ? ક્રિયા વિશેષણ વિશેષણ સંયોજક નિપાત ક્રિયા વિશેષણ વિશેષણ સંયોજક નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કો'ક દી મારા આંગણે પધારો. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? અધ્યાહાર યોજક ચિહ્ન લોપ ચિહ્ન કાકપદ અધ્યાહાર યોજક ચિહ્ન લોપ ચિહ્ન કાકપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનસિક આવેગવાળુ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્પૃશહણીય આવેગિક સંવેગિક સ્થતપ્રજ્ઞ સ્પૃશહણીય આવેગિક સંવેગિક સ્થતપ્રજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈન્દિરા પાણી રેડે છે - કર્મણી વાક્યરચના દર્શાવતો વિકલ્પ શોધો. ઈન્દિરા પાણી રેડે ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરાને પાણી રેડવું છે ઈન્દિરા પાણી રેડે ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરાને પાણી રેડવું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે વાંચેલ પુસ્તક અંગે બે વાત કહો. - હવે તમે કયું કૃદંત છે તે કહો. ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP