ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ટોલેમીએ તેના પ્રવાસ વર્ણનમાં મહી નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો છે ? મહિસી મહેન્દ્રી મોફિસ મહીસાગર મહિસી મહેન્દ્રી મોફિસ મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? બીટુમિનસ એન્થાસાઈટ લિમોનાઈટ લિગ્નાઈટ બીટુમિનસ એન્થાસાઈટ લિમોનાઈટ લિગ્નાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે ? નવજીવન ઓખા - રામેશ્વરમ્ તાપ્તી - ગંગા અમદાવાદ - હાવરા નવજીવન ઓખા - રામેશ્વરમ્ તાપ્તી - ગંગા અમદાવાદ - હાવરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયા સ્થળે, સૂર્યોદય સૌથી વહેલો થશે ? સુરત રાજકોટ રતલામ સોલાપુર સુરત રાજકોટ રતલામ સોલાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે ? ડુંગળી મરચી બટાકા કોબીજ ડુંગળી મરચી બટાકા કોબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ નદીનું ઉદભવસ્થાન અમરકંટક છે ? નર્મદા તાપી મહા નદી દામોદર નર્મદા તાપી મહા નદી દામોદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP