ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડાક્ષરને ખોટી રીતે દર્શાવતો વિકલ્પ શોધો. દ્મ : દ્ + ચ્ + અ દ્ર : દ્ + ર્ + અ દ્ધ : દ્ + ધ્ + અ દ્વ : દ્ + વ્ + અ દ્મ : દ્ + ચ્ + અ દ્ર : દ્ + ર્ + અ દ્ધ : દ્ + ધ્ + અ દ્વ : દ્ + વ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' - રેખાંકિત પદ ઓળખાવો. ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કૈલાસનું પુનિત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ? પ્રશ્નચિહ્ન પૂર્ણવિરામ ઉદગાર ચિહ્ન અલ્પવિરામ પ્રશ્નચિહ્ન પૂર્ણવિરામ ઉદગાર ચિહ્ન અલ્પવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો - શુચિસ્મિતા દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રિયજનની પગલીઓ, જાણે વનફૂલની ઢગલીઓ' - પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક યમક ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. મોટેથી બોલવું સતત બોલવું અટકી - અટકીને બોલવું અટક્યા વગર બોલવું મોટેથી બોલવું સતત બોલવું અટકી - અટકીને બોલવું અટક્યા વગર બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP