કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 1 ઓક્ટોબર 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 4 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે ક્યા વર્ષ સુધીમાં કુતરાથી થતા રેબીઝના ઉન્મૂલન કાર્ય યોજના શરૂ કરી ? વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2040 વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2040 વર્ષ 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પોતાની વન્યજીવ કાર્ય યોજના 2021-30 પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 300 T20 મેચની કપ્તાની કરનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો ? એમ.એસ. ધોની ઈઓન મોર્ગન વિરાટ કોહલી ડેવિડ વોર્નર એમ.એસ. ધોની ઈઓન મોર્ગન વિરાટ કોહલી ડેવિડ વોર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે ? નવી દિલ્હી પુણે ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી પુણે ભોપાલ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે તેનું પ્રથમ અવકાશ રોકેટ ‘નૂરી’ લૉન્ચ કર્યું ? સાઉદી અરેબિયા ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા જાપાન સાઉદી અરેબિયા ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP