ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વની ચોથી સૌથી મોટી ભારતીય વાયુસેનાનું વડુમથક ક્યા આવેલું છે ? પુણે નવી દિલ્હી કોલકાતા મુંબઈ પુણે નવી દિલ્હી કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? સંઘ બુદ્ધ ભિક્ષુ ધર્મ સંઘ બુદ્ધ ભિક્ષુ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રથમ ભારતીય પરમાણુ રિએક્ટરનું નામ શું હતું ? જર્લિના કામિની અપ્સરા ધ્રુવ જર્લિના કામિની અપ્સરા ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? ચંદ બારોટ હરિષેણ કાલિદાસ રાજશેખર ચંદ બારોટ હરિષેણ કાલિદાસ રાજશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP