ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાત્રક નદીનો વાર્ત્રધ્ની તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે ? પદ્મ પુરાણ વાયુ પુરાણ વિષ્ણુ પુરાણ વરાહ પુરાણ પદ્મ પુરાણ વાયુ પુરાણ વિષ્ણુ પુરાણ વરાહ પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચના ___ ઓગસ્ટસ સીઝરને મળ્યા હતા. સોમપ્રભાચાર્ય શ્રમણાચાર્ય દેવચંદ્ર સૂરાચાર્ય સોમપ્રભાચાર્ય શ્રમણાચાર્ય દેવચંદ્ર સૂરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1984 1988 1978 1973 1984 1988 1978 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટ કચ્છ સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયાંની સૂડી, તલવારની મૂઠ તથા ગુલાબના તાળાં જાણીતા છે ? રાજકોટ ભાવનગર જામનગર કચ્છ રાજકોટ ભાવનગર જામનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ? મગનલાલ ત્રિવેદી અમીત અંબાલાલ બચુભાઈ રાવત ખોડીદાસ પરમાર મગનલાલ ત્રિવેદી અમીત અંબાલાલ બચુભાઈ રાવત ખોડીદાસ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP