ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ? મહાવીર સ્વામી અજિતનાથ આદિનાથ મલ્લિનાથ મહાવીર સ્વામી અજિતનાથ આદિનાથ મલ્લિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ કયા વંશના હતા ? મૈત્રક ગુર્જર પ્રતિહાર ચાલુક્ય રાષ્ટ્રકૂટો મૈત્રક ગુર્જર પ્રતિહાર ચાલુક્ય રાષ્ટ્રકૂટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્ય પિયત સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? વઘઈ ભરૂચ વ્યારા નવસારી વઘઈ ભરૂચ વ્યારા નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ? હાથમતી માઝમ મેશ્વો ખારી હાથમતી માઝમ મેશ્વો ખારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? વામનરાવ મુકાદમ મોહનલાલ પંડ્યા નરહરી પરીખ દ્વારકાદાસ તલાટી વામનરાવ મુકાદમ મોહનલાલ પંડ્યા નરહરી પરીખ દ્વારકાદાસ તલાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP