ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ ફાધર વાલેસ જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ ફાધર વાલેસ જયંત કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? કાન્તિ ભટ્ટ ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી નિરંજન ભગત કાન્તિ ભટ્ટ ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? દલપતરામ કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ દલપતરામ કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? એલેકઝાન્ડર ફાર્બસ કવિ નર્મદ ગુજરાત સરકાર ગોવર્ધનરામ ત્રિપાઠી એલેકઝાન્ડર ફાર્બસ કવિ નર્મદ ગુજરાત સરકાર ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુન્દનિકા કાપડિયાની પ્રથમ રચના જણાવો ? પરોઢ થતા પહેલા કાગળની હોડી પ્રેમનાં આંસુ અગન પિપાસા પરોઢ થતા પહેલા કાગળની હોડી પ્રેમનાં આંસુ અગન પિપાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? બાલાશંકર કંથારિયા નર્મદ ગુલફામ દલપતરામ બાલાશંકર કંથારિયા નર્મદ ગુલફામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP