કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ક્યા શહેરમાં ભારતનું પ્રથમ અને દુનિયાનું ત્રીજું રોપવે પબ્લિક ટ્રાન્સપોર્ટ બનશે ? વારાણસી ભોપાલ વિશાખાપટ્ટનમ્ હૈદરાબાદ વારાણસી ભોપાલ વિશાખાપટ્ટનમ્ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરનારૂ ગુજરાતનું પ્રથમ મંદિર કયું બન્યું ? એક પણ નહીં દ્વારકા અંબાજી સોમનાથ એક પણ નહીં દ્વારકા અંબાજી સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS)ની મર્યાદા રૂ.2 લાખથી વધારીને કેટલી કરી ? રૂ.2.5 લાખ રૂ.3 લાખ રૂ.4 લાખ રૂ.5 લાખ રૂ.2.5 લાખ રૂ.3 લાખ રૂ.4 લાખ રૂ.5 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે જયનગર-કુર્થા રેલ લિંક ક્યા દેશને સોંપી ? નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) દોહા (કતાર)માં આયોજિત 2021નું IBSF 6-રેડ સ્નૂકર વર્લ્ડ કપ કોણ જીત્યો ? બાબર મસીહ પંકજ અડવાણી માર્ક સેલ્બી આદિત્ય મહેતા બાબર મસીહ પંકજ અડવાણી માર્ક સેલ્બી આદિત્ય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ સેશેલ્સમાં ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) કાર્યક્રમ શરૂ કર્યો છે ? OECD UNDP આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને OECD UNDP આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP