ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જોગીડા ભેટ, કીરો, ઝુરો, હબલ (હબો) અને કાંસનો ડુંગર કચ્છની કઈ ધારમાં આવેલા ડુંગર છે ? મધ્યધાર દક્ષિણ ધાર પશ્ચિમ ધાર ઉત્તરધાર મધ્યધાર દક્ષિણ ધાર પશ્ચિમ ધાર ઉત્તરધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રીફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપ લાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ? હજીરા (સુરત) જામનગર રિલાયન્સ સાબરમતી (અમદાવાદ) મથુરા હજીરા (સુરત) જામનગર રિલાયન્સ સાબરમતી (અમદાવાદ) મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ? તારંગા ચોટીલા ગિરનાર દાતાર તારંગા ચોટીલા ગિરનાર દાતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ ગાંધીનગર ખાતે માનદ્ વાણિજ્ય દૂતાવાસ ખોલનાર પ્રથમ દેશ કયો છે ? યુ.એસ.એ. તાંઝાનિયા ચીન બેલ્જીયમ યુ.એસ.એ. તાંઝાનિયા ચીન બેલ્જીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ? સુમુલ દૂધસાગર બનાસ અમૂલ સુમુલ દૂધસાગર બનાસ અમૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું રાજ પક્ષી કયું છે ? કલકલિયો કબૂતર ચિલોગો સુરખાબ કલકલિયો કબૂતર ચિલોગો સુરખાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP