ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. પ્રેમાનંદ દયારામ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી ? શેષ દ્વિરેફ જયભિખ્ખુ સ્વૈરવિહારી શેષ દ્વિરેફ જયભિખ્ખુ સ્વૈરવિહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત વર્ષા અડાલજા ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત વર્ષા અડાલજા ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ? રવિશંકર મહારાજ ઈશ્વર પેટલીકર ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ રવિશંકર મહારાજ ઈશ્વર પેટલીકર ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. દોહરો સવૈયા મનહર પૃથ્વી દોહરો સવૈયા મનહર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખંડ શબ્દનો સમાસ જણાવો. ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP