ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી ? તાપી નર્મદા સરસ્વતી સાબરમતી તાપી નર્મદા સરસ્વતી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે ? રાજકોટ પોરબંદર બનાસકાંઠા પંચમહાલ રાજકોટ પોરબંદર બનાસકાંઠા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે ? ત્રીજો બીજો ચોથો પ્રથમ ત્રીજો બીજો ચોથો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે ? મહીસાગર કચ્છ રાજકોટ સુરેન્દ્રનગર મહીસાગર કચ્છ રાજકોટ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે ? 39.38% 19.38% 29.38% 09.38% 39.38% 19.38% 29.38% 09.38% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ? નળ સરોવર પીરોટન ટાપુઓ વેળાવદર કચ્છ નળ સરોવર પીરોટન ટાપુઓ વેળાવદર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP