કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલય/વિભાગે બેક્ટેરિયલ વાયરલ સંક્રમણની દેખરેખ માટે ભારતનું પ્રથમ વન હેલ્થ કન્સોર્ટિયમ લૉન્ચ કર્યું ?

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
બાયોટેકનોલોજી વિભાગ
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ સેશેલ્સમાં ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) કાર્યક્રમ શરૂ કર્યો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
OECD
UNDP
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
એ ચેન્જિંગ ક્લાઈમેટ ફોર ડેરી નામક વાર્ષિક બેઠકનું આયોજન ક્યા કરાશે ?

કોપનહેગન
વોશિંગ્ટન ડીસી
નવી દિલ્હી
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP