ભારતનો ઈતિહાસ (History of India) પ્રાદેશિક સૈના સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 14 ઓકટોબર 12 ઓકટોબર 9 ઓકટોબર 13 ઓકટોબર 14 ઓકટોબર 12 ઓકટોબર 9 ઓકટોબર 13 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અમર ગુર્જર' નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું ? મહેસુલ કાયદો-વ્યવસ્થા લશ્કર આપેલ તમામ મહેસુલ કાયદો-વ્યવસ્થા લશ્કર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા બળવાના બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી ? મુંબઈના નૌકા સૈન્યનો બળવો ચેન્નઈનો બળવો 1857 નો બળવો કલકત્તાનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો ચેન્નઈનો બળવો 1857 નો બળવો કલકત્તાનો બળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજી કૃષ્ણ વર્મા લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજી કૃષ્ણ વર્મા લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે ? સુબાહ, માક્તા, પરગણા સુબાહ, સરકાર, પરગણા સુબાહ, આમીલ, સરકાર શીખ, મુકતા, પરગણા સુબાહ, માક્તા, પરગણા સુબાહ, સરકાર, પરગણા સુબાહ, આમીલ, સરકાર શીખ, મુકતા, પરગણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 ઓક્ટોબર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP