ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા. કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં 1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા. કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ? કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II ભાવસિંહજી- I તખ્તસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II ભાવસિંહજી- I તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? રણછોડદાસ મહીપતરામ રૂપરામ સૂરદાસ દયારામ રણછોડદાસ મહીપતરામ રૂપરામ સૂરદાસ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું ? ભચાઉ ભૂજ ગાંધીધામ માંડવી, કચ્છ ભચાઉ ભૂજ ગાંધીધામ માંડવી, કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ જેવા લખાણો કોણે પ્રગટ કર્યા ? નર્મદ મહિપતરામ દલપતરામ કરશનદાસ મૂળજી નર્મદ મહિપતરામ દલપતરામ કરશનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ નરેન્દ્ર ભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP