ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ? આપેલ તમામ ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર જમીન મહેસૂલમાં વધારો આપેલ તમામ ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર જમીન મહેસૂલમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જમાદાર કેરી કયાંની વખણાય છે ? મહુવા વલસાડ વાંસદા તલાલા મહુવા વલસાડ વાંસદા તલાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો "સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો" કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ? 1950 1953 1952 1951 1950 1953 1952 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? છબીલદાસ મહેતા આનંદીબેન પટેલ કેશુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા આનંદીબેન પટેલ કેશુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? વનરાજ ચાવડાના ભીમદેવના સિધ્ધરાજ જયસિંહના મૂળરાજ સોલંકીના વનરાજ ચાવડાના ભીમદેવના સિધ્ધરાજ જયસિંહના મૂળરાજ સોલંકીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? મીરાબેન જવાહરલાલ નેહરુ દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ મીરાબેન જવાહરલાલ નેહરુ દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP