ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મોહનલાલ પંડ્યા બ્રહ્મકુમાર દત્ત રવિશંકર મહારાજ સરદાર પટેલ મોહનલાલ પંડ્યા બ્રહ્મકુમાર દત્ત રવિશંકર મહારાજ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 7 થી 8% 9 થી 10% 2 થી 4% 5 થી 6% 7 થી 8% 9 થી 10% 2 થી 4% 5 થી 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.1. ખંડેરાવ ગાયકવાડ2. ગોવિંદરાવ ગાયકવાડ3. ગણપતરાવ ગાયકવાડ4. આનંદરાવ ગાયકવાડ 1,3,2,4 2,4,3,1 4,2,3,1 3,1,4,2 1,3,2,4 2,4,3,1 4,2,3,1 3,1,4,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા ? ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ શેઠ પ્રબોધ રાવળ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ શેઠ પ્રબોધ રાવળ હરિહર ખંભોળજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? ભાવનગરનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બોટ બનાવવાનો જહાજવાડો કયાં આવેલો છે ? મગદલ્લા ઉમરગામ વલભી માંગરોળ મગદલ્લા ઉમરગામ વલભી માંગરોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP