ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

ભારતરત્ન
પદ્મવિભૂષણ
રેમન મેગ્સેસે
પદ્મભૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો.

પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
અવિનાશ વ્યાસ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ?

કૌશલ મહાજનપદ
મત્સ્ય મહાજનપદ
પાંચાલ મહાજનપદ
અવંતી જનપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP