ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પણ સૌની સાથે સૂર પૂરાવ્યો.' - નિપાતનો પ્રકાર જણાવો. સીમાવાચક પર્યાયવાચક ખાતરીવાચક સમાવેશક સીમાવાચક પર્યાયવાચક ખાતરીવાચક સમાવેશક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પ્રબુદ્ધ" નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? મૂઢ સતેજ જ્ઞાની સમજુ મૂઢ સતેજ જ્ઞાની સમજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હાથી' માટે કયો પર્યાય સાચો છે ? હથ્થ મૃગેશ કંથા કુંજર હથ્થ મૃગેશ કંથા કુંજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? અવાજ - ગુસ્સો રમત - ક્રીડા સમય - કાળ સ્મરણ - યાદ અવાજ - ગુસ્સો રમત - ક્રીડા સમય - કાળ સ્મરણ - યાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. - ગાભરી હોડી શ્રધ્ધા ભયભીત અજાણી હોડી શ્રધ્ધા ભયભીત અજાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અથર્વ શાળામાં પ્રાર્થના ગવડાવે છે. - વાક્યમાં કયો શબ્દ ભાવવાચક સંજ્ઞા છે ? શાળા પ્રાર્થના ગવડાવે અથર્વ શાળા પ્રાર્થના ગવડાવે અથર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP