ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાકાસાહેબ કાલેલકર આદિવાસીઓને શું કહેતા ? ગિરીજન ભૂમિજન રાનીપરજ કાળીપરજ ગિરીજન ભૂમિજન રાનીપરજ કાળીપરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ? સંગ યુન હ્યુ એન ત્સાંગ ફાહ્યાન ચા મીન સંગ યુન હ્યુ એન ત્સાંગ ફાહ્યાન ચા મીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું ? માળવા શૈલી જૌનપુર શૈલી સરાઈ શૈલી બિજાપુર શૈલી માળવા શૈલી જૌનપુર શૈલી સરાઈ શૈલી બિજાપુર શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચના ___ ઓગસ્ટસ સીઝરને મળ્યા હતા. દેવચંદ્ર શ્રમણાચાર્ય સૂરાચાર્ય સોમપ્રભાચાર્ય દેવચંદ્ર શ્રમણાચાર્ય સૂરાચાર્ય સોમપ્રભાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરસ પર કોતરાયેલી કવિતા' તરીકે કયું જાણીતું છે ? ખજુરાહોની ગુફાઓ દેલવાડા ખજૂરાહો અજંતાની ગુફાઓ ખજુરાહોની ગુફાઓ દેલવાડા ખજૂરાહો અજંતાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? કર્ણાવતી સિધ્ધપુર પાટણ વલ્લભી કર્ણાવતી સિધ્ધપુર પાટણ વલ્લભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP