ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? 10 ટકા 15 ટકા 20 ટકા 25 ટકા 10 ટકા 15 ટકા 20 ટકા 25 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌની પરિયોજનાની મુખ્ય ચાર લિંકમાંની પ્રથમ લિંક કયા બે ડેમ વચ્ચે હશે ? લીંબડી ભોગાવોથી હિરણ -2 ધોળાધજા ડેમથી વેણુ ડેમ લીંબડી ભોગાવોથી રાયડી ડેમ મચ્છુ-2 થી સાની ડેમ લીંબડી ભોગાવોથી હિરણ -2 ધોળાધજા ડેમથી વેણુ ડેમ લીંબડી ભોગાવોથી રાયડી ડેમ મચ્છુ-2 થી સાની ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વિહારધામને દરિયા કિનારો નથી ? ઉભરાટ અહમદપુર માંડવી સાપુતારા નારગોલ ઉભરાટ અહમદપુર માંડવી સાપુતારા નારગોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? સહ્યાદ્રી અમરકંટક વિંધ્યાચલ સાતપુડા સહ્યાદ્રી અમરકંટક વિંધ્યાચલ સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.1.) લખોટા ફોર્ટ A) સુરત2.) ઉપરકોટ ફોર્ટ B) મહેસાણા 3.) તારંગા ફોર્ટ C) જુનાગઢ4.) ઓલ્ડ ફોર્ટ D) જામનગર 1-D,2-C,3-B,4-A 1-B,2-A,3-D,4-C 1-A,2-D,3-C,4-B 1-C,2-B,3-A,4-D 1-D,2-C,3-B,4-A 1-B,2-A,3-D,4-C 1-A,2-D,3-C,4-B 1-C,2-B,3-A,4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકનાં ઘરેણા માટે જાણીતું હતું ? ખંભાત અંજાર રાજકોટ ભાવનગર ખંભાત અંજાર રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP