પુરસ્કાર (Awards) પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ? 1992 1987 1997 1990 1992 1987 1997 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતની કઈ વિભૂતીને ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન' એવોર્ડ પ્રાપ્ત થયા નથી ? સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ ગુલઝારીલાલ નંદા એચ.એમ.પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ ગુલઝારીલાલ નંદા એચ.એમ.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? અમૃતા શેરગીલ એસ્થર ડેવિડ આશાપૂર્ણા દેવી અમૃતા પ્રીતમ અમૃતા શેરગીલ એસ્થર ડેવિડ આશાપૂર્ણા દેવી અમૃતા પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ? શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર ગુજરાત પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર ગુજરાત પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત સરકાર દ્વારા 'ખેલરત્ન' એવોર્ડ કયા નામથી એનાયત કરવામાં આવે છે ? ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મેગ્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ? સંગીત અને રમત-ગમત આંતરરાષ્ટ્રીય સદ્ભાવ પત્રકારિત્વ સાહિત્ય સમાજસેવા સંગીત અને રમત-ગમત આંતરરાષ્ટ્રીય સદ્ભાવ પત્રકારિત્વ સાહિત્ય સમાજસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP