પુરસ્કાર (Awards) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? ગોરા ઘરેબાહિરે નૈવેધ ગીતાંજલિ ગોરા ઘરેબાહિરે નૈવેધ ગીતાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ? ધ્યાનચંદ સચિન તેંડુલકર સુનિલ ગવાસ્કર વિશ્વનાથન આનંદ ધ્યાનચંદ સચિન તેંડુલકર સુનિલ ગવાસ્કર વિશ્વનાથન આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? સંજયા બારૂ માલિની સુબ્રમણીયમ્ પુનિત ટંડન પ્રણવ રોય સંજયા બારૂ માલિની સુબ્રમણીયમ્ પુનિત ટંડન પ્રણવ રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મધર ટેરેસાને કયા વર્ષમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું ? 1980 1972 1977 1979 1980 1972 1977 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP