પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
શ્રેષ્ઠ લોકસેવક ને પ્રતિવર્ષ આપવામાં આવતો મેગ્સેસ એવોર્ડ કયા દેશના પ્રમુખની યાદમાં એનાયત કરવામાં આવે છે ?

નેધરલેન્ડ
પોર્ટુગલ
ફિલીપીન્સ
સાયપ્રસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે ?

હરિકૃષ્ણગીરી ગોસ્વામી
ઓમકિશોર ગોસ્વામી
રાજીવકુમાર ગોસ્વામી
માનવકુમાર ગોસ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

પદ્મશ્રી
પદ્મવિભૂષણ
પદ્મભૂષણ
સંગીત રત્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?

ડૉ. એસ. રાધાકૃષ્ણન
ડૉ. ભગવાનદાસ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP