પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના સાહિત્યકારની સર્વશ્રેષ્ઠ કૃતિને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? પદ્મભૂષણ પરમવીર ચક્ર પદ્મશ્રી ભારતરત્ન પદ્મભૂષણ પરમવીર ચક્ર પદ્મશ્રી ભારતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ? ઈ.સ. 1911 ઈ.સ. 1910 ઈ.સ. 1905 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1910 ઈ.સ. 1905 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ક્યાં દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામે રેમન મેગ્સેસે પુરસ્કાર સંકળાયેલો છે ? ઈન્ડોનેશીયા મલેશિયા ફિલિપાઈન્સ થાઈલેન્ડ ઈન્ડોનેશીયા મલેશિયા ફિલિપાઈન્સ થાઈલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાનું કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1952 1954 1959 1962 1952 1954 1959 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? પુનિત ટંડન પ્રણવ રોય સંજયા બારૂ માલિની સુબ્રમણીયમ્ પુનિત ટંડન પ્રણવ રોય સંજયા બારૂ માલિની સુબ્રમણીયમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP