પુરસ્કાર (Awards)
ભારત સરકાર દ્વારા 'ખેલરત્ન' એવોર્ડ કયા નામથી એનાયત કરવામાં આવે છે ?

ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ
બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ
સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ?

આરોગ્ય સેવા
વિજ્ઞાન
સમાજસેવા
સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારતનું સર્વોચ્ચ સૈનિક સન્માન કયુું છે ?

મહાવીર ચક્ર
અશોક ચક્ર
કીર્તિ ચક્ર
પરમવીર ચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?

મહાશ્વેતા દેવી
રઘુવીર ચૌધરી
નિરેન્દ્રનાથ ચક્રબોર્તી
શંખ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડ મેળવનાર પહેલો હોકીનો ખેલાડી કોણ હતા ?

આર. એસ. જેન્ટલ
પ્રીષીપાલ સિંઘ
પરમ, સંઘ
રૂપ સિંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP