Loading [Contrib]/a11y/accessibility-menu.js

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ?

રણજીતરામ સુવર્ણચંદ્રક
ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર
રણજીટ્રોફી
દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ?

સચિન તેંડુલકર
વિશ્વનાથન આનંદ
સુનિલ ગવાસ્કર
ધ્યાનચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ?

સાહિત્ય અને પત્રકારત્વ
વિજ્ઞાન
ખેતી
ટેકનોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોતર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?

1963
1965
1975
1991

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિકસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ?

પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ
ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ
સ્વામી વિવેકાનંદ એવોર્ડ
સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ?

ઈ.સ. 1911
ઈ.સ. 1910
ઈ.સ‌. 1905
ઈ.સ. 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP