ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'કડાણા બંધ' ___ નદી પર બાંધવામાં આવ્યો છે ? તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યમાં ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી, પાતાળકુવા દ્વારા જળ વિતરણ, અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે GBC GSFC GWRDCL GMDC GBC GSFC GWRDCL GMDC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકનાં ઘરેણા માટે જાણીતું હતું ? ખંભાત રાજકોટ ભાવનગર અંજાર ખંભાત રાજકોટ ભાવનગર અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખેડા જિલ્લામાં આવેલ લસુંદ્રાનું મહત્ત્વ શા માટે ગણાય છે ? બોક્સાઈટનું ઉદ્દગમ સ્થાન વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર ગરમ પાણીના જરા કુદરતી ગેસનો ભંડાર બોક્સાઈટનું ઉદ્દગમ સ્થાન વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર ગરમ પાણીના જરા કુદરતી ગેસનો ભંડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં તમાકુનો પાક ____ વિસ્તારમાં સૌથી વધુ થાય છે. સૌરાષ્ટ્ર કાનમ ચરોતર કચ્છ સૌરાષ્ટ્ર કાનમ ચરોતર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? લિમોનાઈટ લિગ્નાઈટ બીટુમિનસ એન્થાસાઈટ લિમોનાઈટ લિગ્નાઈટ બીટુમિનસ એન્થાસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP