સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2.197 નું ઘનમૂળ ___ છે. 0.013 1.3 0.13 13 0.013 1.3 0.13 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3² × 3⁴ = 3? તો ? = ___ છે. 1 8 2 6 1 8 2 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 9828 9999 9900 4912 9828 9999 9900 4912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 21 6 7 5 21 6 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3/2 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા ક૨તા 18 જેટલી નાની થાય છે. તો મૂળ સંખ્યા શોધો. 46 69 64 96 46 69 64 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 200 સુધીમાં પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 169 160 40 39 169 160 40 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP