કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકી કઈ આપત્તિની લાક્ષણિકતા/સંભાવના ગુજરાત રાજ્ય ધરાવતું નથી ? ધરતીકંપ પૂર વાવાઝોડું જ્વાળામુખીનું ફાટવું ધરતીકંપ પૂર વાવાઝોડું જ્વાળામુખીનું ફાટવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ? ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે આઠ લાખ વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવી હતી ? અરવલ્લી વિંધ્ય સહ્યાદ્રી હિમાલયન અરવલ્લી વિંધ્ય સહ્યાદ્રી હિમાલયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? અંશ મી.મી. રેક્ટર સ્કેલ ચો.મી. અંશ મી.મી. રેક્ટર સ્કેલ ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકીની કઈ આપત્તિની આગોતરી આગાહી વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવાનું શકય નથી ? અછત ભૂકંપ વાવાઝોડું અતિવૃષ્ટિ અછત ભૂકંપ વાવાઝોડું અતિવૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જિલ્લાકક્ષાની આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટીનું નામ શું છે ? ડિસ્ટ્રિકટ ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ(ડીએડીએમ) ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ફોર ડિસ્ટ્રીકટ (ડીએમએડી) ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એડીએમ) ડિસ્ટ્રિકટ ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ(ડીએડીએમ) ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ફોર ડિસ્ટ્રીકટ (ડીએમએડી) ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એડીએમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP