કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
વરસાદની આગાહી કયા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે ?

આરોગ્ય ખાતુ
પોલીસ ખાતુ
માર્ગ અને મકાન ખાતુ
હવામાન ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

આપેલ પૈકી એક પણ નહીં
સ્થળાંતર કરવું.
ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો.
ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપને કેવા પ્રકારની આપતી કહી શકાય ?

ભૌતિક આપત્તિ
આકાશી આપત્તિ
માનવસર્જિત આપત્તિ
કુદરતી આપત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP