કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશો સાથે પ્રશાંત મહાસાગરમાં સી ડ્રેગન 22 અભ્યાસમાં ભાગ લીધો હતો ?1. ઓસ્ટ્રેલિયા 2. કેનેડા 3. જાપાન 4. અમેરિકા 5. દ. કોરિયા 2, 3 અને 5 1, 3 અને 4 1, 2, 3 અને 4 1, 2, 3, 4 અને 5 2, 3 અને 5 1, 3 અને 4 1, 2, 3 અને 4 1, 2, 3, 4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશદેશોએ CHIRU 2022 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યુ હતું ? ઈરાન આપેલ તમામ ચીન રશિયા ઈરાન આપેલ તમામ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને અ માણસ કૃતિ બદલ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 એનાયત કરાયો ? અજય સોની અશોક ચાવડા અંકિત ત્રિવેદી દૃષ્ટિ સોની અજય સોની અશોક ચાવડા અંકિત ત્રિવેદી દૃષ્ટિ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ઉર્જિત પટેલ ડૉ.વી.અનંત નાગેશ્વરન કે.વી.સુબ્રમણ્યન રઘુરામ રાજન ઉર્જિત પટેલ ડૉ.વી.અનંત નાગેશ્વરન કે.વી.સુબ્રમણ્યન રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR) 2021 અનુસાર, કયા રાજયના વનાવરણમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે ? અરુણાચલ પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલની 9મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? ઈમ્ફાલ કોહિમા ગુવાહાટી શિલોંગ ઈમ્ફાલ કોહિમા ગુવાહાટી શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP