GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
લાકડાની એક પેટીનું બહારનું માપ 22 સે.મી. × 16 સે.મી. × 14 સે.મી. છે. લાકડાની જાડાઈ 2 સે.મી. છે, તે પેટીને બનાવવામાં લાગતા લાકડાનું ઘનફળ (ઘન સે.મી.માં) કેટલું હશે ?

2938
2768
1852
1725

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કયો છંદ છે ?
ઊગે છે સુરખીભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી."

મંદાક્રાન્તા
હરિગીત
શિખરિણી
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું પંચ ભારતના બંધારણના એક અનુચ્છેદ હેઠળ સુસ્પષ્ટ જોગવાઈ પ્રમાણે રચાયેલ છે ?

કેન્દ્રીય સતર્કતા પંચ
ચૂંટણી પંચ
વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ (UGC)
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વર્ષ 2020 નો યુવા ગણિતશાસ્ત્રી તરીકે રામાનુજન પુરસ્કાર પ્રાપ્ત કરનાર બીન ભારતીય મહિલા કોણ છે ?

અમલેન્દુ ક્રિષ્ના
રિતબ્રાતા મુન્શી
ડૉ.કેરોલિના અરાજુઓ
રામદોરાઈ સુજાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'આઈ ડેર' તથા 'કાઉન્ટલી બેટન' કોની આત્મકથા છે ?

કિરણ બેદી
પુનિતા અરોરા
શ્રીમતી મેનકા ગાંધી
વિજયા લક્ષ્મી પંડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP