Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ કયા સ્થળેથી “સુકન્યા સમૃદ્ધિ'' નામની યોજનાનો પ્રારંભ કર્યો છે ? પાણીપત વડોદરા કુરુક્ષેત્ર જલંધર પાણીપત વડોદરા કુરુક્ષેત્ર જલંધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વર્ષ 2001નો રણજીતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ? રાધેશ્યામ શર્મા નારાયણ દેસાઈ રમણલાલ મહેતા ચંદ્રકાન્ત ટોપીવાળા રાધેશ્યામ શર્મા નારાયણ દેસાઈ રમણલાલ મહેતા ચંદ્રકાન્ત ટોપીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : સત્યવાદી દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંધિ લખો : સિત્ધુ + ઊર્મિ સિન્ધૂર્મિ સિન્ધ્વર્મિ સિન્ધુર્મિ સિર્ન્ધુર્મિ સિન્ધૂર્મિ સિન્ધ્વર્મિ સિન્ધુર્મિ સિર્ન્ધુર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાનાર્થી શબ્દ લખો : મુખ આનન કાનન પાવન સાવન આનન કાનન પાવન સાવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ? બટાલીયન લશ્કર બ્રિગેડીયર મેજર જનરલ બટાલીયન લશ્કર બ્રિગેડીયર મેજર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP