GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. ભારતીય નૌકાદળે સ્વદેશી બનાવટના ત્રણ ALH MK-III એડવાન્સ્ડ લાઈટ હેલીકોપ્ટરો સામેલ કર્યા. 2. આ ત્રણ હેલીકોપ્ટરો રશિયાની મદદથી વિકસાવવામાં આવ્યા છે. 3. આ ત્રણ હેલીકોપ્ટરો INS ડેગા, વાઈઝાગ દ્વારા મૂકવામાં આવ્યા છે. 4. આ હેલીકોપ્ટરો હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યાં છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
વિદેશ વ્યાપાર નીતિ 2015-2020 અન્વયે નીચેના પૈકી કઈ નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો ? 1. Merchandise Exports from India Scheme (MEIS) 2. Service Imports to India Scheme (SIIS) 3. Merchandise Imports to India Scheme (MIIS) 4. Service Exports from India Scheme (SEIS)