Talati Practice MCQ Part - 7 એક નળાકારનું ઘનફળ 2200 સેમી³ છે. જો નળાકારની ઊંચાઈ 7 સેમી હોય તો નળાકારની ત્રિજયા ___ સેમી છે. 5 20 10 15 5 20 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 યોગેશ એક સ્થળ Aથી B સુધી 20 કિ.મી./કલાકની ઝડપે જાય છે જ્યારે Bથી A પરત 30 કિ.મી./કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 12 કિ.મી./કલાક 18 કિ.મી./કલાક 24 કિ.મી./કલાક 25 કિ.મી./કલાક 12 કિ.મી./કલાક 18 કિ.મી./કલાક 24 કિ.મી./કલાક 25 કિ.મી./કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મોઢામાં ચાંદા પડવા/મોં આવવું કયા વિટામીનની ખામીને કારણે થાય છે ? B6 (પાયરોડોક્સીન) B1 (થાયમીન) B12 (સાયનોકોલામીન) B2 (રિબોફ્લેવીન) B6 (પાયરોડોક્સીન) B1 (થાયમીન) B12 (સાયનોકોલામીન) B2 (રિબોફ્લેવીન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિરુદ્ધાર્થી શબ્દ લખો : ફોગટ નકામું સાર્થક ફેરો નિરર્થક નકામું સાર્થક ફેરો નિરર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 “જોધા માણેક અને મુળુ માણેકે” નીચેનામાંથી કયા સ્થળેથી આગેવાની લીધી હતી ? વિજાપુર ખેડા હિંમતનગર ઓખા (દ્વારકા) વિજાપુર ખેડા હિંમતનગર ઓખા (દ્વારકા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી - ક્રિયાવિશેષણ જણાવો. રીતિવાચક હેતુવાચક પરિમાણવાચક સ્થળવાચક રીતિવાચક હેતુવાચક પરિમાણવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP