સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જૂના બાંધકામ કિંમત ₹ 22,00,000 અને પડતરમાં માલસામાન અને મજૂરી 2:1 તથા મજૂરી અને અન્ય ખર્ચ 3:2ના પ્રમાણમાં હોય તો માલસામાનની રકમ કેટલી હશે ? ₹ 60,00,000 ₹ 10,00,000 ₹ 12,00,000 ₹ 40,00,000 ₹ 60,00,000 ₹ 10,00,000 ₹ 12,00,000 ₹ 40,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર OECD નાં સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત નથી. જાહેરાત અને પારદર્શિતા કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા બોર્ડની જવાબદારી શેરધારકોની સમાન સારવાર જાહેરાત અને પારદર્શિતા કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા બોર્ડની જવાબદારી શેરધારકોની સમાન સારવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક ગ્રાહકને ₹ 50,000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 25% નફો ચઢાવીને વેચેલો હોય તો માલની પડતર કિંમત કેટલી થશે ? આપેલ પૈકી એક પણ નહીં 50000 40000 62500 આપેલ પૈકી એક પણ નહીં 50000 40000 62500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો ∑d² = 127 અને n = 100 હોય તો r = ___ 0.30 0.20 0.26 0.23 0.30 0.20 0.26 0.23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિ અનુસાર વ્યાજની રકમ ખાતે ઉધારવામાં આવે છે. ન.નુ. ખાતે ખરીદનાર વેપાર ખાતે મિલકત ખાતે ન.નુ. ખાતે ખરીદનાર વેપાર ખાતે મિલકત ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની ઓડિટરનાં અહેવાલ ઓર્ડર CARO 2003 નીચે પૈકી કઈ કંપનીને લાગુ પડશે ? વીમા કંપનીઓ બેન્કિંગ કંપનીઓ ઉત્પાદક કંપનીઓ ગેરંટી કંપનીઓ વીમા કંપનીઓ બેન્કિંગ કંપનીઓ ઉત્પાદક કંપનીઓ ગેરંટી કંપનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP