કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
શાળાનો જે વિસ્તાર અસરગ્રસ્ત હોય તેને લઈને આપત્તિ પછી શાળા પર શી અસર પડે છે ?

ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ
શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ
ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું
બધા જ વિકલ્પો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આગ લાગે તો તમારા શહેરમાં કઈ એજન્સી/સંસ્થાને સૌ પ્રથમ જાણ કરશો ?

ફાયર બ્રિગેડ
એન.ડી.આર.એફ
પોલીસ કંટ્રોલરૂમ
સીવીલ હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
જિલ્લાકક્ષાની આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટીનું નામ શું છે ?

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ફોર ડિસ્ટ્રીકટ (ડીએમએડી)
ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એડીએમ)
ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)
ડિસ્ટ્રિકટ ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ(ડીએડીએમ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (Prima Facie Evidence) કોને કહેવામાં આવે છે ?

આપેલ તમામ
તબીબી પ્રમાણપત્રને
પંચનામાને
સાક્ષીની જુબાનીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP